મહિન્દ્રા Scorpio-Nનું નવું વેરિઅન્ટ Z8 સિલેક્ટ લોન્ચ:શરૂઆતી કિંમત ₹16.99 લાખ, 70 થી વધુ કનેક્ટેડ ફીચર્સ, Tata Safari સાથે સ્પર્ધા કરશે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે (22 ફેબ્રુઆરી) તેની લોકપ્રિય SUV Scorpio-N, Z8 સિલેક્ટનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તે મિડ વેરિઅન્ટ Z6 અને ટોપ લાઇન મોડલ...