ટાટાએ દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર લોન્ચ કરી:ટિયાગો ₹7.89 લાખની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ, 28.06 Kmpl ની માઇલેજનો દાવો કર્યો
ટાટા મોટર્સે તેની એન્ટ્રી લેવલ હેચબેક ટિયાગો અને સેડાન ટિગોરને સીએનજી ફ્યુઅલ વિકલ્પ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લોન્ચ કર્યા છે. આ બંને ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી ભારતની...