આજથી 6 નાના-મોટા ફેરફારો:મલેશિયામાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો
આજથી એટલે કે 1લી ડિસેમ્બર 2023થી ઘણા નાના-મોટા ફેરફારો થયા છે. આજથી ભારતીય નાગરિકોને મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં...