23 કરોડ રૂપિયાની ઑફર ફગાવી દીધી માલિકે એના માટે;’અનમોલ’નું 1500 કિલો વજન,દરરોજ 20 ઈંડાં, ડ્રાયફૂટ, 5 લિટર દૂધ પીવે છે ભેંસ
હરિયાણામાં 23 કરોડની કિંમતની ભેંસ ભારતભરના કૃષિ મેળામાં ધૂમ મચાવી રહી છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અનમોલ નામની આ ભેંસનું વજન 1,500 કિલો છે...