દેશનો સૌથી લાંબો બ્રિજ ગુજરાતના દરિયામાં બનશે;ભાવનગરથી માત્ર 2 કલાકમાં પહોંચાશે સુરત
ગુજરાતનો સૌથી લાંબો સી બ્રિજ બનશે. ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર...