ભારત સાથે દુશ્મનાવટ ધરાવતા જસ્ટિન ટ્રુડો પાસે છે 800 કરોડની સંપત્તિ, આ રીતે કમાય છે પૈસા
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની કુલ નેટવર્થ $97 મિલિયન છે. તેમની કુલ સંપત્તિનો સૌથી મોટો હિસ્સો તેમના પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિમાંથી આવે છે. તેણે રિયલ એસ્ટેટ અને...
