પૃથ્વી શોએ ઇંગ્લેન્ડના વન-ડે કપમાં ઈતિહાસ રચ્યો:244 રનની ઈનિંગ રમી, ટુર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો
ભારતના બેટર પૃથ્વી શોએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પટનશાયર માટે બેવડી સદી ફટકારી હતી. શોએ 81 બોલમાં પોતાની સદી...
