કાર્તિક આર્યને રિમેક અંગે લીધો મહત્ત્વનો નિર્ણય:’શહજાદા’ની ફ્લોપ અંગે વાત કરતા જણાવ્યું, ‘એક ને એક વાર્તા જોવા લોકો થિયેટરમાં કેમ પૈસા ખર્ચશે?’
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના કરિયરમાં બે એવી ફિલ્મો આવી જેના કારણે તેમની લાઈફમાં અનેક પ્રકારના ફેરફાર થયા હતા. પહેલી ફિલ્મ હતી ‘સોનુ કે ટીટુ કી...
