રામાનંદ સાગરના પુત્રનો ‘આદિપુરુષ’ પર ભભૂક્યો ગુસ્સો:પ્રેમ સાગરે કહ્યું, ‘ભદ્દા ડાયલોગ્સથી રામાયણનું અપમાન, ક્રિએટિવિટીના નામ પર તો હદ વટાવી દીધી
16 જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષે’ ભલે ત્રણ દિવસમાં 340 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર બમ્પર શરૂઆત કરી હોય, પરંતુ નબળા VFX અને ડાયલોગ્સને...