ભારતીય ટેસ્ટ ટીમમાં ફેરફારનો સમય આવી ગયો:ટોચના ખેલાડીઓ 2025 સુધીમાં 35 વર્ષની વય વટાવી જશે, નવા ખેલાડીઓને મળી શકે છે તક
ટીમ ઈન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. પ્રથમ ટેસ્ટ 12 જુલાઈએ રમાશે. આ સાથે ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો 2023-25 લેગની શરૂ થશે....