News Updates
GUJARAT

ખંભાળિયામાં સૌથી વધુ 121mm વરસાદ:રાજ્યના 95 તાલુકામાં 5 ઈંચ સુધી વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 40થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Team News Updates
રાજ્યમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી...
INTERNATIONAL

નાઈજીરિયામાં નદીમાં બોટ ડૂબી, 103નાં મોત:97 ગુમ, 100 લોકોને બચાવ્યા, બોટ પર 300 લોકો સવાર હતા

Team News Updates
નાઈજીરીયાના ક્વારામાં સોમવારે વહેલી સવારે નાઈજર નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 103 લોકોનાં મોત થયા અને 97 લોકો પાણીમાં ગુમ થયા હતા....
GUJARAT

યુજી નીટ 2023નું પરિણામ જાહેર:નીટ ઑલ ઈન્ડિયા ટોપ 50 રેન્કમાં ગુજરાતમાંથી ત્રણ વિદ્યાર્થી ઝળક્યા

Team News Updates
એનટીએએ મેમાં લીધેલી યુજી નીટ 2023નું પરિણામ મંગળવારે રાત્રે જાહેર કરાયું હતું. ગુજરાતમાંથી યુજી નીટના નોંધાયેલા 79,040માંથી 73,180 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી 49,915...
GUJARAT

વાવાઝોડાએ દિશા બદલી નહીં, ગુજરાત તરફ જ આવે છે:હવે જખૌથી 280 કિલોમીટર દૂર, શિયાળબેટમાં બોટ મારફતે સર્ગભાને હોસ્પિટલમાં ખસેડાઈ

Team News Updates
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર,...
GIR-SOMNATHGUJARAT

ગીર સોમનાથ જિલ્લાની બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

Team News Updates
ગૃહમંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો કર્યો ઉલ્લેખ, જિલ્લા કલેક્ટરએ મંદિરની પ્રત્યક્ષ મુલાકાત લઈ કર્યું નિરિક્ષણ વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષી પર્યટકો માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ...
AMRELIGUJARATUncategorized

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું.

Team News Updates
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામ પંચાયતને પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત...
GIR-SOMNATHGUJARAT

વેરાવળમાં પવનની ગતિમાં વધારો થતાં સોમનાથની બહાર લગાવેલ ડોમના ભારે પવનના કારણે ડૂચા ઉડ્યા

Team News Updates
જાલેશ્વર વિસ્તારમાં એક મકાન ધરાશાયી, 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નાળિયેરીના પાકમાં નુકસાન વેરાવળમાં મંગળવારે વરુણદેવએ વિરામ લીધો હતો પરંતુ પવનની...
GIR-SOMNATHGUJARAT

ગીર સોમનાથમાં બિપરજોય વાવાઝોડાના પગલે વીજ વિક્ષેપ નિરાકરણ માટે પીજીવીસીએલ તંત્ર સતત કાર્યરત

Team News Updates
પીજીવીસીએલ દ્વારા ૮૭૩ જગ્યાઓએ સર્જાયેલા ફોલ્ટનુ નિરાકરણ કરી પૂર્વવત કરાયો વીજ પુરવઠો વીજપુરવઠાને લગતી સમસ્યાઓ અંગે ફરિયાદ માટે જાહેર કરાયા સંપર્ક નંબર ગીર સોમનાથ.તા.૧૩: ગીર...
INTERNATIONAL

અમેરિકામાં દરિયા કિનારે લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવી:આમાંની મોટા ભાગની મેનહેડન પ્રજાતિની, વધારે ગરમીના કારણે પાણીમાં ગૂંગળામણ અનુભવી

Team News Updates
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં દરિયા કિનારે લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. મામલો ક્વિન્ટાના બીચનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તાપમાન વધવાને કારણે આ માછલીઓ પાણીમાં...
GUJARAT

PHOTOSમાં જુઓ ચક્રવાત બિપરજોયનું ખતરનાક સ્વરૂપ:સૌરાષ્ટ્રનાં ગામડાંમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં, માછીમારોનાં ગામો ખાલી થઈ ગયાં; 15 જૂને રેડ એલર્ટ

Team News Updates
અરબી સમુદ્રમાંથી ઉદભવેલો ચક્રવાત બિપરજોયે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એ પહેલાં જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. આનાથી લગભગ...