રૂપાલી ગાંગુલીએ અનુપમાની સફળતા પર વાત કરી:કહ્યું, ‘ટીવી પર 25 કે 26 વર્ષની છોકરીઓને માતા બતાવવામાં આવે છે, મને 42 વર્ષની ઉંમરે લીડ રોલ મળ્યો તેના માટે આભાર’
અભિનેત્રી રૂપાલી ગાંગુલી 2020 માં અનુપમા સાથે ટેલિવિઝન પર પાછી ફરી છે. ટીવી સિરિયલમાં અભિનેત્રીના અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો. આ શો ટીઆરપી ચાર્ટમાં ટોચ...