રાજ્યમાં 5 દિવસ કુદરત કહેર વર્તાવશે:15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 90થી 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
હાલ ગુજરાત પર ‘બિપરજોય’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી...