ટીમ ઈન્ડિયાનું સપનું 10 વર્ષથી રોળાઈ રહ્યું છે:નોકઆઉટ મેચમાં ભૂલો કરવી ભારે પડે છે, જાણો ભારત કેમ ICC ટ્રોફી જીતી શક્યું નથી
WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવીને ICCની તમામ ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટ ફરી એકવાર હારી જતા ફરી ICCની...