સુનિતા વિલિયમ્સ કહ્યું- મને અંતરિક્ષમાં રહેવું ગમે છે,બુચ વિલ્મોર સાથે ISS તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી,પૃથ્વીથી 400 km દૂરથી મતદાન કરશે
100 દિવસથી અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલમોરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શુક્રવારે...
