News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3669 Posts - 0 Comments
AHMEDABAD

એક જ દિવસમાં 148 રિક્ષા જમા:અમદાવાદમાં નંબર પ્લેટ ના હોય, સ્ટંટ બાજી કરતા હોય, બેફામ ચલાવતા હોય તેવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી

Team News Updates
અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો સામે આવ્યા હતા. રિક્ષા ચાલક સામે...
RAJKOT

અમદાવાદ પહોંચવા માટે સમય-ખર્ચ બચશે:રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક 116 કિલોમીટર એરિયાની કામગીરી પુર્ણ, PM મોદીના હસ્તે લોકાર્પણ થશે

Team News Updates
આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના હસ્તે ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ...
JUNAGADH

ઘરેથી બાઇક લઇને વેફર લેવા નીકળેલો યુવક રોડ ક્રોસ કરે એ પહેલાં કાળને ભેટ્યો, જૂનાગઢના ધ્રુજાવી દેતા CCTV

Team News Updates
જૂનાગઢમાંથી અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. શહેરના મધુરમ વિસ્તારમાં ઘરેથી વેફર લેવા નીકળેલા યુવાનને રસ્તામાં જ કાળ ભેટો થઇ ગયો છે. યુવક બાઇક...
BUSINESS

7 દિવસથી ક્રૂડ ઓઈલ 80 ડોલરથી નીચે, પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે ?

Team News Updates
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 21 મે, 2022ના રોજ જોવા મળ્યો હતો. ત્યારે...
RAJKOT

રાજકોટમાં થશે મુંબઇની ટેક્નોલોજીનો ઉપયોગ:કિસાનપરાથી મહિલા કોલેજ, બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધી ‘વ્હાઇટ ટોપિંગ’ થશે; રસ્તા પર પાણી ભરાવા સહિતની સમસ્યા ઉકેલાશે

Team News Updates
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને ‘વ્હાઇટ ટોપિંગ’ ટેક્નોલોજી વડે ટકાઉ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરપાસ સુધીના...
NATIONAL

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી:છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગિરી તીર્થમાં 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, બપોરે 1 વાગે અંતિમ સંસ્કાર વિધિ

Team News Updates
દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજે શનિવારે રાત્રે 2.35 વાગે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરિ તીર્થ ખાતે દેહ છોડ્યો હતો. પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં, તેમણે આચાર્ય...
BUSINESS

ટાટાએ કોમ્પેક્ટ એસયુવી પંચના 10 વેરિઅન્ટ્સ બંધ કર્યા:SUV સેગમેન્ટમાં દેશની સૌથી સસ્તી CNG કાર, પ્રારંભિક કિંમત ₹6.13 લાખ

Team News Updates
ટાટા મોટર્સે તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV પંચની લાઇનઅપ અપડેટ કરી છે. નવીનતમ અપડેટમાં, કંપનીએ પંચના 10 પ્રકારો બંધ કર્યા છે અને ત્રણ નવા રજૂ કર્યા...
INTERNATIONAL

ભૂખ-તરસથી બાળકો તડપે છે, અમેરિકા પાંચ મહિના ચાલે એટલો દારૂગોળો ઇઝરાયલને આપશે

Team News Updates
ગાઝામાં યુદ્ધને કારણે ભૂખમરાની સ્થિતિ છે. યુરોમેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના જણાવ્યા અનુસાર, ગાઝામાં હનીન જુમ્મા નામની 8 વર્ષની બાળકીનું ભૂખને કારણે મોત થયું હતું. બાળકીના...
RAJKOT

ગીગા ભમ્મરની ટિપ્પણી સામે રોષ:રાજકોટમાં ચારણ-ગઢવી સમાજે રેલી કાઢી કલેક્ટર-કમિશનરને રજૂઆત કરી; ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

Team News Updates
તાજેતરમાં ભાવનગરના તળાજામાં યોજાયેલા આહીર સમાજના સમૂહ લગ્નમાં આહીર અગ્રણી ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં...
NATIONAL

ભાજપ ધરાતું જ નથી, ખડગેના PM પર આકરા પ્રહાર, મોદીએ કહ્યું- લોકો સામેથી અમારી સાથે જોડાવવા ઇચ્છે તો શું કરવું?

Team News Updates
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કહ્યું હતું કે BJP જે રીતે વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે એ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે...