2024માં ઉનાળામાં શરૂ થશે ‘રામાયણ’નું શૂટિંગ!:ફેનનો દાવો, ‘એરપોર્ટ પર મુલાકાત દરમિયાન રણબીરે જાતે જ આ વાતની જાણકારી આપી’
નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ 2024ના ઉનાળાથી શરૂ થશે. આ દાવો એક ફેન્સે કર્યો છે, જે હાલમાં જ એરપોર્ટ પર રણબીરને મળ્યો...

