આજે આંધ્રપ્રદેશમાં વાવાઝોડું મિચોંગ ટકરાશે:110 KM પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 8 જિલ્લામાં રેડ એલર્ટ; ચેન્નાઈમાં 8નાં મોત
બંગાળની ખાડીમાંથી 2 ડિસેમ્બરે નીકળેલું ચક્રવાત મિચોંગ આજે બપોરે આંધ્ર પ્રદેશના બાપટલા નજીક નેલ્લોર-મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ દરમિયાન 90 થી 110...

