SURAT:40.54 કરોડની દાણચોરી પકડાઈ,જેમાં 30 કરોડના તો હીરા,એક વર્ષમાં સુરત એરપોર્ટ પર દાણચોરી વધી રહી
એક વર્ષમાં 5631 કેરેટ હીરા, 8.42 કરોડનું 10.84 કિલો સોનું, 2.22 લાખ ડોલર તથા દિરહામ અને રીયાલ કરન્સી ઝડપાઈ રાજ્યમાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની સાૈથી...