બિહારમાં 45નાં મોત છઠ દરમિયાન ડૂબવાથી:મહા ઉત્સવ દરમિયાન નદી-તળાવમાં દુર્ઘટના,માર્યા ગયેલા લોકોમાં બાળકો વધુ
બિહારમાં છઠના તહેવાર દરમિયાન ડૂબી જવાથી 45 લોકોના મોત થયા છે. કોસી-સીમાંચલ અને પૂર્વ બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં છઠના તહેવાર પર ડૂબી જવાથી 22 લોકોએ જીવ...

