‘પુષ્પા 2’ રચશે ઈતિહાસ અલ્લુ અર્જુનની,સૌથી મોટી ભારતીય ઓપનર, પ્રથમ દિવસે રૂ. 270 કરોડ સાથે બની શકે છે
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બઝને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે રેકોર્ડ તોડીને ઓપનિંગ કરી...