શાહિદ અને ક્રિતીની રોમેન્ટિક ફિલ્મમાં ફેમિલી ડ્રામા જોવા મળશે:દાદાના રોલમાં જોવા મળશે ધર્મેન્દ્ર પાજી, રાજસ્થાનની કડકડતી ઠંડીમાં રાત્રી દરમિયાન પણ શૂટિંગ કર્યું હતું
‘બ્લડી ડેડી’ જેવી એક્શન ફિલ્મ આપ્યા બાદ હવે શાહિદ કપૂર તેની આગામી ફિલ્મમાં રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદની સામે ક્રિતી સેનન સાથે જોવા...