G-20 બેઠક પહેલા કાશ્મીરમાં સેના એલર્ટ, અધિકારીઓ પહોંચ્યા LOC, NIAએ 15 સ્થળોએ પાડ્યા દરોડા
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આવનારા દિવસો ઘણા મહત્વના રહેવાના છે. તેનું કારણ એ છે કે અહીં G20 બેઠકનું આયોજન કરવામાં આવશે. આ માટે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા...

