પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ:SRH પ્લેઓફમાંથી બહાર, મુંબઈ પાસે પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર આવવાની તક; જાણો IPL ગણીત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં 62 લીગ મેચો સમાપ્ત થયાં પછી પ્લેઓફની પહેલી ટીમ મળી. ગુજરાત ટાઇટન્સે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 19 રનથી હરાવ્યું હતું....