BUSINESS:બિઝનેસ ક્લાસ ઈન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મળશે : કંપની ભારત-મધ્ય એશિયા વચ્ચે ફ્લાઇટ પણ શરૂ કરશે,શરૂઆત દિલ્હી-મુંબઈ રૂટથી
બજાર હિસ્સાની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો નવેમ્બરથી કેટલીક સ્થાનિક ફ્લાઇટ્સ પર બિઝનેસ ક્લાસની સુવિધા આપવાનું શરૂ કરશે. કંપનીએ બુકિંગ માટે એક નવું ટેબ...

