કાવેરી વિવાદ મામલે ખેડૂતોનું બેંગલુરુ બંધ:તમિલનાડુથી આવતી બસો બંધ, શાળા-કોલેજોમાં પણ રજા; સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે
કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) એ 13 સપ્ટેમ્બરે તામિલનાડુને કાવેરી નદીમાંથી 15 દિવસ માટે 5000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. આ આદેશના વિરોધમાં ખેડૂત...