News Updates

Month : June 2023

NATIONAL

કોલ્હાપુરમાં ઔરંગઝેબ અંગે પોસ્ટને લઈને હિંસક અથડામણ:હિન્દુ સંગઠનોના વિરોધ પછી પથ્થરો થયો; પોલીસે લાઠીચાર્જ કર્યો

Team News Updates
ઔરંગઝેબના વખાણ કરતી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બુધવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બંને તરફથી ઉગ્ર લાઠીચાર્જ અને પથ્થરમારો થયો...
SURAT

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Team News Updates
હાલમાં હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યાં છે. જ્યાં કોઈ પૈસા માટે કોઈની હત્યા કરાવે છે. તો કોઈ પૈસા માટે જાતે જ હત્યા કરે છે....
NATIONAL

મુખ્તાર ગેંગના શૂટર સંજીવની લખનઉ કોર્ટમાં હત્યા:વકીલના ડ્રેસમાં હુમલાખોરોએ ફાયરિંગ કર્યું; એક બાળક સહિત 4 લોકો ઘાયલ

Team News Updates
લખનઉના કૈસરબાગમાં સ્થિત કોર્ટ કેમ્પસમાં બુધવારે બપોરે હાજર થવા આવેલા બદમાશ સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા....
Uncategorized

વિશ્વના ટોચના પ્રદૂષિત શહેરો 2023 : વિશ્વના ટોચના 20 પ્રદૂષિત શહેરમાં ભારતના 15 શહેરનો સમાવેશ, જાણો કયા કયા છે શહેર

Team News Updates
સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની IQAir એ વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વના ટોચના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 38 ભારતના...
BUSINESS

સરકારે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો:કેબિનેટની બેઠકમાં BSNLના રિવાઈઝલ માટે ₹89 હજાર કરોડને પણ મંજૂરી આપી

Team News Updates
ખેડૂતોને રાહત આપતા, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારે BSNLના...
AHMEDABAD

ભાજપે નામની જીદ પડતી મૂકી!:અમદાવાદ શહેરનું નામ બદલીને જો કર્ણાવતી થાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો ગુમાવવો પડે : સાંસદ હસમુખ પટેલ

Team News Updates
અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો વિવાદ સતત ચાલતો આવે છે. અનેકવાર નામ બદલવાની માંગ ઉઠી છે. પરંતુ આખરે હવે ભાજપના નેતાઓએ આજે અમદાવાદનું કર્ણાવતી...
NATIONAL

સિસોદિયાને યાદ કરીને કેજરીવાલ રડ્યા:મનીષજી ખૂબ જ જલદી જેલની બહાર આવશે, સત્ય ક્યારેય હાર માનશે નહીં

Team News Updates
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ આબકારી પોલિસીમાં ગેરરીતિઓને કારણે જેલમાં છે. બુધવારે એક કાર્યક્રમમાં તેમને યાદ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ...
BUSINESS

ડિયાજિયોના CEOનું 64 વર્ષની વયે નિધન:પુણેમાં જન્મેલા ઇવાનને પેટમાં અલ્સર હતું, તે 2013માં એક આલ્કોહોલિક બેવરેજ કંપનીના CEO બન્યા હતા

Team News Updates
ડિયાજિયોના સીઈઓ સર ઈવાન માનેગેનું બુધવારે 64 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ભારતીય મૂળના હતા અને આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના હતા. રોઇટર્સ દ્વારા...
AHMEDABAD

તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત’!:અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કાલ સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે, 170 કિમીની ઝડપે પવન ફૂંકાશે, સુરતના 42 ગામો એલર્ટ, કંટ્રોલરૂમ શરૂ

Team News Updates
તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે....
GUJARATRAJKOT

આગામી સાત દિવસ નવનિર્મિત શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયમાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવશ્રી ની ભવ્યાતિભવ્ય ઉજવણી

Team News Updates
૯ જુન થી ૧પ જુન સુઘી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોપૂજય ગુરૂવર્યોના આશીર્વાદ – જૈન સમાજ ધર્મમય બની ઉમટી પડશેમાતૃ પિતૃ વંદના, મહેંદી રસમ, નૃત્ય સાથે સાંજીના...