News Updates

Month : August 2023

NATIONAL

UP-MP સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ:ઉત્તરાખંડમાં પડી રહેલા કાટમાળને કારણે ગંગોત્રી હાઇવે બ્લોક; શિમલામાં ભૂસ્ખલન

Team News Updates
આજે દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. જેમાં પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં પહાડો પરથી કાટમાળ...
ENTERTAINMENT

‘તારક મહેતા’ સિરિયલનાં 15 વર્ષ:આખરે પ્રોડ્યુસર અસિત મોદીએ જૂના કલાકારોની માફી માગી, કહ્યું, ‘મિચ્છામી દુક્કડમ્’, ‘દયાભાભી’ને પાછાં લાવવાની પણ ખાતરી આપી

Team News Updates
છેલ્લા ઘણા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયાભાભીના પરત ફરવા અંગે અટકળો લગાવવામાં આવતી રહી છે. થોડા દિવસ પહેલાં શોને 15 વર્ષ પુરા...
NATIONAL

પત્તાંના મહેલની જેમ ટાંકી ધરાશાયી:મહેમદાવાદમાં પાણીની ટાંકી જર્જરિત બનતાં તંત્રએ તોડી પાડી, વિશાળ ટાંકી ત્રણ સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ

Team News Updates
ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં ગંગનાથ મહાદેવ પાસે આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત બનતા અકસ્માત સર્જાય તે પહેલા જ તંત્રએ તોડી પાડી હતી. તંત્ર દ્વારા...
GUJARAT

અમેરિકામાં હિટ એન્ડ રન, ગુજરાતી યુવકનું મોત:’પપ્પા… અહીં મજા આવે છે, તમે પણ આવો ને’, પિતા સાથે ફોન પર વાત કરી રહેલા દર્શિલ પર એક પછી એક 14 ગાડી ફરી વળી

Team News Updates
‘પપ્પા અહીં બહુ જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપણે બધાં ફરીથી અહીં ફરવા આવીશું…’ વીડિયો કોલમાં પિતા સાથે...
BUSINESS

અદાણી ગ્રૂપે સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી:5000 કરોડમાં થઈ ડીલ, કંપનીનો સ્ટોક 5% વધ્યો

Team News Updates
અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી છે. આ ડીલ 5 હજાર કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. એક્સચેન્જ ફાઇલિંગ...
GUJARAT

 સાનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર, 100થી વધુ પ્રકારના 11 હજાર વૃક્ષો ઉછેરાયા

Team News Updates
74માં રાજ્યકક્ષાના વનમહોત્વસની ઉજવણી નિમિત્તે યાત્રાધામ પાવાગઢના સાનિધ્યમાં સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલાલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ...
ENTERTAINMENT

વિવાદો વચ્ચે ‘OMG-2’નું ટ્રેલર રિલીઝ:એક પિતા દીકરાને ન્યાય અપાવવા નીકળ્યા, ભગવાન શિવ બનેલા અક્ષય કુમારે કરી મદદ

Team News Updates
અનેક વિવાદો વચ્ચે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘OMG 2’નું ટ્રેલર લોન્ચ થયું છે. સોમવારે જ સેન્સર બોર્ડ દ્વારા A પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ટ્રેલરની શરૂઆત...
NATIONAL

રાજસ્થાનમાં સગીરાને ભઠ્ઠીમાં સળગાવી દીધી:ગેંગરેપની આશંકા, ચાંદીના કડાથી ઓળખ થઈ, શરીરના ટુકડા મળ્યા; ખેતરમાં જવા માટે ઘરેથી નીકળી હતી

Team News Updates
રાજસ્થાનના ભીલવાડામાં 14 વર્ષીય સગીરાને કોલસાની ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવી છે. આશંકા છે કે તે પહેલા તેની સાથે ગેંગરેપ થયો હતો. મામલો જિલ્લાના કોટરી પોલીસ...
VADODARA

11,500 ફૂટની ઊંચાઇએ સેવા:અમરનાથયાત્રાના રૂટ પર માઇનસ 1 ડીગ્રી તાપમાનમાં વડોદરાના ફાર્માસિસ્ટે 20 દિવસ ફ્રી સારવાર આપી, કહ્યું- 20% દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવતા

Team News Updates
જુલાઈ મહિનામાં અમરનાથની યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. હવામાનમાં આવતા ઝડપી બદલાવ, કુદરતી આપત્તિ તથા પ્રતિકૂળ વાતાવરણના કારણે યાત્રાળુઓ આરોગ્યલક્ષી સમસ્યાઓનો ભોગ બનતા હોય છે....
GUJARAT

ખેડૂતોએ ઓગસ્ટ માસમાં મગફળી અને તુવેરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Team News Updates
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો...