News Updates

Month : August 2023

GUJARAT

વલસાડમાં ઘરની બારી પાસે ઊંઘી રહેલા આધેડની આંખો પર એસિડ નખાયું, ચિકલીગર ગેંગનો હાથ હોવાની આશંકા

Team News Updates
વલસાડ શહેરના મોગરાવાડી ખાતેના અંબુનગર વિસ્તારમાં રહેતા એક આધેડ પર એસિડ એટેકની ઘટના બનતા ચકચાર મચી છે. ચિકલીગર ગેંગના સભ્યોએ આ હુમલો કર્યો હોવાની આશંકા...
NATIONAL

લાલુ તો બેડમિન્ટન રમે છે, જામીન આપવાનો નિર્ણય ખોટો હતો:CBIની સુપ્રીમ કોર્ટમાં દલીલ; લાલુએ કિડની ટ્રાન્સપ્લાન્ટનો હવાલો આપ્યો; 17 ઓક્ટોબરે સુનાવણી

Team News Updates
ચારા કૌભાંડમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના જામીન રદ કરવા પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લાલુ યાદવના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં...
BUSINESS

ભારતની વિકાસયાત્રા વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે:ચંદ્રશેખરને કહ્યું- ભારત 10 વર્ષમાં 7%નો એવરેજ ગ્રોથ પ્રાપ્ત કરવાના માર્ગે છે

Team News Updates
ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને શુક્રવારે (25 ઓગસ્ટ) ‘B20 સમિટ ઈન્ડિયા 2023’માં સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત 10 વર્ષમાં સરેરાશ 7% વૃદ્ધિ પ્રાપ્ત કરવાના...
GUJARAT

ડાકોરમાં પણ હવે VIP એન્ટ્રી:ભગવાનની નજીક જવાનો ચાર્જ 500 રૂપિયા, ટેમ્પલ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો

Team News Updates
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ હવે ભક્તોને VIP એન્ટ્રીની શરૂઆત કરવામાં આવી છે. એ માટે મંદિર પ્રશાસન દ્વારા ચાર્જ પણ નક્કી કરાયો છે. આ સુવિધા ગત...
INTERNATIONAL

ગ્રીસમાં ભારતીયોએ મોદીનું કર્યું સ્વાગત:બ્રહ્મોસ મિસાઈલ અંગે ડીલ થઈ શકે છે; ઈન્દિરા બાદ અહીંની મુલાકાત લેનારા મોદી પહેલા PM

Team News Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ 9 વાગે યુરોપિયન દેશ ગ્રીસની રાજધાની એથેન્સની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર વિદેશ મંત્રી જ્યોર્જ જેરાપેટ્રિટિસે...
NATIONAL

વિજ્ઞાનનો ચમત્કાર, એક જ ગર્ભમાંથી બે સગી બહેનો બનશે માતા, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

Team News Updates
બ્રિટનના આ પ્રથમ ગર્ભ પ્રત્યારોપણમાં 26 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જાણો કેવી રીતે એક મહિલાનું ગર્ભાશય કાઢીને બીજી મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને...
AHMEDABAD

ટામેટાં ખાવા જેવાં થયાં ત્યાં દાળે દગો કર્યો:15 દિવસમાં તુવેર, અડદ, ચણાની દાળના ભાવ લાલચોળ, ગૃહિણીએ કહ્યું- સરકારે ભાવ ઘટાડવા ગંભીર બની વિચારવું જોઇએ

Team News Updates
તહેવારોનો સમય આવી રહ્યો છે અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. હજુ તો માંડ ટામેટાના ભાવથી રાહત મળી ત્યાં તો દાળના ભાવ...
GUJARAT

સપ્ટેમ્બરમાં ફરવા જવાનું કરો છો આયોજન, તો આ સ્થળોની લઈ શકો મુલાકાત

Team News Updates
સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સિઝન લગભગ પૂરી થઈ જતી હોય છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારો હરિયાળીથી ઘેરાયેલા હોય છે. ચાલો...
ENTERTAINMENT

અમનપ્રીત સિંહે ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો:વુમન્સ પિસ્તોલ ત્રિપુટીને બ્રોન્ઝ મળ્યો, ભારત પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું

Team News Updates
અમનપ્રીત સિંહે બુધવારે બાકુમાં આયોજિત ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં મેન્સની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધા જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમજ વુમન્સ સ્ટાન્ડર્ડ પિસ્તોલ ત્રણેય...
ENTERTAINMENT

બેડમિન્ટન… ત્રિશા-ગાયત્રીની જોડી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી:મહિલા ડબલ્સના બીજા રાઉન્ડમાં ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવી

Team News Updates
ડેનમાર્કના કોપનહેગનમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ચાલી રહી છે. ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતની જોડી મહિલા ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેઓએ બુધવારે રમાયેલી...