News Updates

Month : November 2023

SURAT

જે કંપનીમાં આગ લાગી તેના CMDને ફોર્બ્સમાં સ્થાન મળેલું:એથર ઇન્ડસ્ટ્રીના માલિક અશ્વિન દેસાઈની સંપત્તિ 1.3 બિલિયન ડોલર; આગમાં 1 હજાર કરોડની માર્કેટ કેપ ખાક

Team News Updates
સાત મહિના પહેલાં ફોર્બ્સની યાદી જાહેર થઈ તેમાં સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝના માલિક અશ્વિન દેસાઈને પણ સ્થાન મળેલું. ગુજરાતના ટોચના અબજોપતિઓમાં એથરના અશ્વિન દેસાઈની ગણતરી થાય...
BUSINESS

વોરેન બફેના રાઇટ હેન્ડ ચાર્લી મંગરનું નિધન:સફળતાની ફોર્મ્યુલા સમજાવતી વખતે તેઓ કહેતા- મોટી કંપનીઓમાં હિસ્સો લો, પછી રાહ જુઓ

Team News Updates
વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેના રાઇટ હેન્ડ, અબજોપતિ ચાર્લી મંગરનું મંગળવારે (28 નવેમ્બર) અવસાન થયું. તેઓ 99 વર્ષના હતા. કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરાની હોસ્પિટલમાં તેમણે...
AHMEDABAD

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, પાંચ દિવસમાં આ વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે થશે માવઠું

Team News Updates
કમોસમી વરસાદનો એક રાઉન્ડ હજુ પુરો થયો છે, ત્યારે હવામાન વિભાગે ફરી વરસાદને લઇને પાંચ દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટો...
BUSINESS

ટાટા ટેકનોલોજીસની આવતીકાલે થશે શેરબજારમાં એન્ટ્રી, જાણો કેટલા રૂપિયામાં થશે શેરનું લિસ્ટિંગ

Team News Updates
ટાટા ગૃપની કંપની લગભગ 20 વર્ષ બાદ શેરબજારમાં લિસ્ટેડ થવા જઈ રહી છે. વર્ષ 2004 માં TCSના લિસ્ટિંગ બાદ હવે ટાટા ટેકનોલોજીસના શેર આવતીકાલે એટલે...
ENTERTAINMENT

કોણ છે દિવ્યા જેના માટે મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ છોડી ઘરે પહોંચ્યો, જુઓ ફોટો

Team News Updates
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમાર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમને...
RAJKOT

રાજકોટમાં 20 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી, બદનામી થવાની બીકે પુત્રએ આપઘાત કર્યાની પિતાએ શખસ સામે ફરિયાદ નોંધાવી

Team News Updates
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખાંભા ગામે રહેતો 20 વર્ષિય નેહિલ શૈલેષભાઈ સખીયા નામના યુવાનો ગઈ તારીખ 25મી નવેમ્બર 2023ના રોજ તેના કોઠારીયા પાસે આવેલા હરિઓમ...
NATIONAL

ચીનની બીમારીથી ભારતમાં એલર્ટ:બાળકો પર સૌથી વધારે અસર; ફેફસાં ફૂલી જાય છે, ગુજરાત સહિત 6 રાજ્યોમાં એડવાઈઝરી જાહેર

Team News Updates
ચીનમાં ફેફસાંને ફુલાવતી રહસ્યમય બીમારીને લઈને ભારતનાં છ રાજ્યોમાં એલર્ટ છે. રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુની રાજ્ય સરકારોએ હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસને...
AHMEDABAD

પેપર લીક થતાં અટકાવવા મોટો નિર્ણય:ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષા ઓનલાઈન લેશે, એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરાઈઝ્ડ એક્ઝામ આપશે

Team News Updates
અવારનવાર બનતી પેપર લીકની ઘટના અને તેની સામે બદનામ થતી ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરીને કારણે હવે સરકાર પણ કંટાળી હોય તેમ લાગે છે. આ...
INTERNATIONAL

અમેરિકામાં ભાણેજે ત્રણ હત્યા કરી:નાના-નાની અને મામાને ગોળી ધરબી મોતને ઘાટ ઉતાર્યાં, મૃતક દિલીપ બ્રહ્મભટ્ટ પીઆઈ તરીકે નિવૃત્ત થયા હતા

Team News Updates
અમેરિકામાં ગુજરાતી યુવાને તેનાં સગાં મામા, નાના-નાનીની ગોળી મારી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી...
INTERNATIONAL

ઈસરોની સફળતામાં હવે સહભાગી થવા ઈચ્છે છે નાસા, ભારતને કરી મોટી ઓફર

Team News Updates
આગામી 2024નું વર્ષ ભારત માટે અવકાશ ક્ષેત્રે ખૂબ જ શુભ રહેવાનું છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત ફરી એકવાર ઈતિહાસ રચી શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ...