Delhi:એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત તૂટી પડતાં એકનું મોત, વાહનનો કચ્ચરઘાણ થયો, 6 લોકો ઈજાગ્રસ્ત દિલ્હી એરપોર્ટ પર
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. ટર્મિનલ-1 પર એરપોર્ટની છતનો એક ભાગ નીચે પડી ગયો હતો. એરપોર્ટની છત...

