Rajkot:બે વર્ષ સુધી અનેક વખત જુદી જુદી હોટલમાં દુષ્કર્મ આચર્યું: મારે મારી પત્ની સાથે ભડતું નથી, છૂટાછેડા લઈ લઈશ કહી કેટરર્સ સંચાલકે દિલ્હીની યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો
રાજકોટ શહેરમાં દિલ્હીની યુવતીને લગ્નની લાલચ આપી કેટરર્સ સંચાલક અમિત ભાલોડિયાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મારે મારી પત્ની સાથે ભડતું નથી,...