મુખ્યમંત્રી ઘર ખાલી કરશે દિલ્હીના પૂર્વ CM કેજરીવાલ:પાર્ટીએ કહ્યું- લ્યુટિયન્સ દિલ્હીમાં ઘર ફાઇનલ થયું છે, તે પાર્ટી હેડક્વાર્ટરની નજીક જ છે
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે નવી દિલ્હીના મંડી હાઉસ વિસ્તારમાં આવેલા ઘરને ફાઈનલ કરવામાં આવ્યું છે. તેઓ ટૂંક સમયમાં સિવિલ લાઇન્સમાં ફ્લેગસ્ટાફ રોડ પરના...