રૂ. 2.46 કરોડનાં ખર્ચે રમત-ગમતના મેદાનો બનશે,રાજકોટના 11 તાલુકામાં ખેલકૂદના મેદાનો:લોધિકા, પડધરી, જામકંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણીમાં….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ક્રાંતિ સર્જી રહી છે, ત્યારે આ અભિયાનને આગળ ધપાવવા માટે રાજકોટ જિલ્લાના દરેક એટલે કે, 11 તાલુકામાં રમત-ગમતને પ્રોત્સાહન...