દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના પરિવારના બેના મોત,5 સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા:ટંકારા નજીક અકસ્માતમાં બે મહિલાના મોત
મોરબીનો રહેવાસી પરિવાર દ્વારકા દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરી વેળાએ ટંકારાના લતીપર રોડ પર અલ્ટો કાર પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં...