173 કિલો ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા પોરબંદર નજીક બોટમાંથી; કોસ્ટગાર્ડ, ATS અને NCBનું સંયુક્ત ઓપરેશન
અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા પર સુરક્ષા એજન્સી ઘોસ બોલાવી રહી છે. ગઇકાલે 14 પાકિસ્તાનીઓને 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક...