News Updates

Tag : gujarat

VADODARA

 કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન: વડોદરામાં 18 સપ્ટેમ્બરે NPS-વાત્સલ્ય યોજનાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

Team News Updates
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન આવતીકાલ તા. 18 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતેથી NPS-વાત્સલ્ય યોજનાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના નાણાકીય આયોજનને...
BUSINESS

 લિસ્ટિંગ અટકાવ્યું આ કંપનીનું  BSEએ છેલ્લી મિનિટોમાં ,IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર

Team News Updates
આ IPO પર રોકાણ કરતા રોકાણકારોને આજે મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લી ક્ષણે કંપનીનું લિસ્ટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. જીએમપી પરથી એવું લાગતું હતું કે...
ENTERTAINMENT

અર્જુન તેંડુલકરે  189 રનથી જીત અપાવી અને ગોવાને ઇનિંગ્સ; કર્ણાટકમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે

Team News Updates
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ડોમેસ્ટિક મેચમાં 9 વિકેટ ઝડપી છે. કર્ણાટક ઇન્વિટેશનલ ટુર્નામેન્ટમાં ગોવા તરફથી રમતા અર્જુને પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4...
ENTERTAINMENT

 પુરૂષો જેટલું જ ઈનામ મળશે  મહિલાઓને T20 વર્લ્ડકપ જીતવા પર ,ઈનામની રકમ જાણો 

Team News Updates
યુએઈમાં ત્રીજી ઓક્ટોબરથી મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ICCએ મોટો નિર્ણય લીધો છે. ICCએ મહિલા T20 વર્લ્ડ...
AHMEDABAD

 હેવાનિયતનો શિકાર બની ધો.10ની વિદ્યાર્થિની:તપાસમાં 4 મહિનાનો ગર્ભ નિકળ્યો,પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો,અમદાવાદમાં બે મિત્રએ દુષ્કર્મ આચર્યું

Team News Updates
અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં 10માં ધોરણમાં ભણતી બાળકી સાથે બે યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. સગીરા પોતાની નજીકમાં રહેતા યુવક સાથે સંપર્કમાં આવી અને...
AHMEDABAD

વિશ્વની સૌથી મોટી ધજા,1,352 ધજા ચડાવી ,ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ચડાવાઈ  ભક્તોએ ધન્યતા અનુભવી 

Team News Updates
ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચડાવાઈ છે. અમદાવાદના દેવીપૂજક સંઘ તરફથી મા અંબેને આ ધજા અર્પણ કરવામાં આવી છે. સંઘના 3500 ભાવિભક્તોએ...
GUJARAT

 દાદા ભગવાનનું પુસ્તક ભેટમાં આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદીને  જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

Team News Updates
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના નેતાઓ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ...
AHMEDABAD

ઘર સુધી પહોંચી જશે એક ફોનથી બોટલ:પોલીસને જોતા ખેપિયો રિક્ષા મુકીને ફરાર,બોડકદેવમાં દારૂની હોમ ડિલિવરી થતાંનો પર્દાફાશ

Team News Updates
અમદાવાદ શહેરમાં ફરી એક વખત દારૂની હોમ ડિલિવરી થતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં દારૂ પહોંચાડવા માટે અવનવી ટ્રીકનો ઉપયોગ કરતા હોય...
GUJARAT

Jamnagar: CCTV, આંતક આખલાનો  એક વૃદ્ધને અડફેટે લઈ પછાડી દીધા, નાઘેડી પાસે આખલાએ,જમીન પર પડકાતાં વૃદ્ધને ઈજા પહોંચી

Team News Updates
જામનગર નજીક નાઘેડી ગામ પાસે માધવ રેસીડેન્સી વિસ્તારમાં એક વૃદ્ધ રોડ ઉપર ચાલીને જતા હતા, ત્યારે પાછળથી આખલો આવીને વૃદ્ધને અડફેટે લીધા હતા. વૃદ્ધને જમીન...
ENTERTAINMENT

સિક્રેટ લગ્ન કર્યા હીરામંડીની ‘બિબ્બોજાને’: સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી, સિદ્ધાર્થ સાથે સાત ફેરા ફર્યા સાદાઈથી 400 વર્ષ જૂના મંદિરમાં

Team News Updates
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કરી લીધા છે. તેઓએ તેલંગાણાના વાનપર્થીમાં આવેલા 400 વર્ષ જૂના શ્રીરંગપુર મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે, જેમાં...