રાજકોટમાં રૂ.1.70 લાખના 1.62 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે પ્રૌઢની કાર-બાઈક પડાવી લીધી, પોલીસે તપાસ હાથ ધરી
વ્યાજખોરીના દુષ્ણને ડામવા પોલીસ લોકદરબાર સહિતના કાર્યક્રમો થયા, છતાં વ્યાજ વસૂલનાર આવા શખસોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા સહેજ...