ખીચોખીચ ભરેલા પેસેન્જર ને લટકતું ભવિષ્ય!:રાજકોટ સ્વામિનારાયણ ચોક નજીક સિટીબસનાં દરવાજા પર લટકી જોખમી મુસાફરીનો વીડિયો વાઇરલ, સાઈડકટ લેતા જાનહાની થાય તો જવાબદાર કોણ?
રાજકોટ શહેરની સિટીબસ સેવા ફરી વિવાદમાં આવી છે. જેમાં સ્વામિનારાયણચોકમાં ખખડધજ સિટીબસમાં કેટલાક વિદ્યાર્થીઓ દરવાજે લટકી જોખમી સવારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સિટીબસમાં...