MP, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુમાં વરસાદનું યલો અલર્ટ:કાશ્મીરમાં મુગલ રોડ પર અઢી ફૂટ સુધી હિમવર્ષા; હિમાચલના 35 રસ્તા બંધ
ભારતીય હવામાન વિભાગ (IMD)એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તમિલનાડુમાં પણ વરસાદનું એલર્ટ છે. અહીં,...