‘Ather 450S’ સહિત ત્રણ ઈલેક્ટ્રિક સ્કૂટર આજે લોન્ચ:ફૂલ ચાર્જ પર 115KM રેન્જનો દાવો કરે છે કંપની, Ola S1 સાથે થશે ટક્કર
બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની Ather Energy આજે ભારતમાંએન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450S સહિત ત્રણ નવા EV લોન્ચ કરશે. લાઇવ ઇવેન્ટ બપોરે 12 વાગ્યે શરૂ થશે....
