અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ – જ્ઞાનવાપીનો ASI સર્વે થશે:મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, તાત્કાલિક સર્વે શરૂ કરવાનો આદેશ
અલ્હાબાદ હાઇકોર્ટે જ્ઞાનવાપીના ASI સર્વેને આદેશ કર્યો છે. મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરવા એટલે કે સર્વે...
