હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી જઈશ:કોંગ્રેસની ઓફર પર ગડકરીએ જવાબ આપતા કહ્યું હતું- મને ભાજપની વિચારધારામાં પૂરો વિશ્વાસ છે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે મહારાષ્ટ્રના ભંડારાની મુલાકાત લીધી હતી. તેમણે અહીં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા અંગે એક જાહેરસભાને...