WTC ફાઈનલ…IND Vs AUS ત્રીજો દિવસ:લંચ પછી તરત જ ભારતને ફટકો, ગ્રીનના ડાઇવિંગ કેચના લીધે રહાણે આઉટ
રહાણે-શાર્દૂલ અને નસીબે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ મેચના ત્રીજા દિવસે કમબેક કરાવ્યું હતું. ભારતીય બેટર્સને પણ ત્રણ જીવન મળ્યા હતા. બીજા સેશનમાં ભારતે...