અનિલ શર્મા બોલ્યા,’સલમાન બહુ નથી પીતો’:કહ્યું ‘તે માત્ર એક-બે ‘પેગ’ જ લે છે, તેના વિશેની લોકોની માન્યતા ખોટી છે’
ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્મા પોતાની આગામી ફિલ્મ ગદર 2ને લઈને ચર્ચામાં છે. એક પ્રમોશનલ ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાની સાથે કામ કરી ચૂકેલા કલાકારો વિશે વાત કરી....