કર્ણાટકની ચૂંટણીથી સુરતના વેપારીઓ ખુશ:ઝંડા, ટોપી, ખેસના ઓર્ડરો મળ્યા, ચૂંટણી સામગ્રીના 50થી 100 કરોડના વેપારની શકયતા, સાડીઓના ઓર્ડર ન આવ્યા
આગામી દિવસોમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગ સસ્તું હોવાના કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણીલક્ષી મટીરીયલ જેવા...