Fastag ને બાય-બાય સરકાર કરી રહી છે શાનદાર ટેક્નોલોજી લાવવાનું પ્લાનિંગ
હાલમાં ભારતમાં ફાસ્ટેગ ઇકોસિસ્ટમ અસ્તિત્વમાં છે. જેમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે 2015માં ફાસ્ટેગના રૂપમાં રજૂ કરવામાં...
