PSI પર બૂટલેગરે ચલણીનોટનો વરસાદ કર્યો!, નવસારીમાં લોકડાયરામાં ‘તેરે જેસા યાર કહા…’ની ધૂન વાગી’ને બૂટલેગરે દોથો ભરીને નોટ ઉડાવી, લોકો જોતા રહી ગયા
ગુજરાતમાં લોકડાયરાના આયોજનમાં ચલણીનોટનો વરસાદ થવો સામાન્ય બાબત છે. પરંતુ, નવસારીમાં સાંઈ મંદિરા લાભાર્થે યોજાયેલા લોકગાયક અપેક્ષા પંડ્યાના લોકડાયરામાં ખાખીવર્દીમાં સજ્જ PSI પર બૂટલેગરે ચલણીનોટનો...

