25%નો વધારો ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 6 મહિનામાં:કુલ 8 લાખ વાહનો વેચાયા, ઈ-કારમાં માત્ર 1.3% નો વધારો
સપ્ટેમ્બરમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના વેચાણમાં વાર્ષિક ધોરણે 25%નો વધારો થયો છે. કુલ EV રજિસ્ટ્રેશન (તમામ સેગમેન્ટ સહિત) 1.49 લાખ હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1.19 લાખ...