18 વર્ષની ઉંમરે જ 11 ગોલ્ડ અને 7 સિલ્વર મેડલ જીત્યા,કાનમાં ડિવાઇસ અને હાથમાં રાઇફલ લઈને,ગુજરાતી શૂટર ચમક્યો વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં
18 વર્ષીય મોહમ્મદ વાનિયા જન્મથી જ સાંભળી શકતો નથી પરંતુ, તેની સિદ્ધિ સાંભળીને આજે દેશનો દરેક નાગરિક ગર્વ અનુભવે છે. મોહમ્મદ વાનિયા ગુજરાતનો પ્રથમ શૂટર...

